૭૮૬ / બિસ્મિલ્લાહ હોવા વિષે તહકીક

Ml Fayyaz Patel
0

     લોકોમાં આ વાત કે ૭૮૬ " બિસ્મિલ્લા'હિર્ રહ્મા'નિર્ રહીમ " છે ખૂબ જ પ્રચલિત છે. 

શુદ્ધિકરણ :-

     સૌથી પહેલા આ વાત સમજી લેવી જોઈએ કે " ઈલ્મુ'લ્ અદદ " ના હિસાબે બિસ્મિલ્લાહ નો અદદ ૭૮૬ નિકળે છે. ૭૮૬ ના સ્વયમ બિસ્મિલ્લાહ છે કે ના બિસ્મિલ્લાહ નો બદલ છે.

     બલ્કે ૭૮૬ બિસ્મિલ્લાહ નું એક પ્રતિક અને અલામત છે. કે ૭૮૬ લખનાર ૭૮૬ લખીને એવી ખબર આપી રહ્યો છે કે તેણે આ લખતી વખતે બિસ્મિલ્લાહ પઢી છે.

     તે માટે જો ૭૮૬ ને બિસ્મિલ્લાહ નું બદલ અથવા સ્વયમ બિસ્મિલ્લાહ સમજ્યા વગર પ્રતિક અને અલામતના તોર પર લખાવવામાં આવે તો વાંધો નથી.

નોંધ :- ૭૮૬ સ્વયમ બિસ્મિલ્લાહ ન હોવાને કારણે ૭૮૬ લખવાથી તેને બિસ્મિલ્લાહ નો ષવાબ મળશે નહીં. બલ્કે બિસ્મિલ્લાહ ના ફઝાઈલથી પણ વંચિત રહેશે.

[ફતાવા : જામીઆ ઉલૂમે ઈસ્લામિય્યહ્ બિન્નોરી ટાઉન]

---------------------------------

Ml Fayyaz Patel (Ghodi)

+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)