તુટેલો અરીસો અને તૂટેલી કાંસકીનો ઉપયોગ કરવા વિષે

Ml Fayyaz Patel
0

     લોકોમાં આ વાત પણ ખૂબ પ્રચલિત છે કે તૂટેલો અરીસો અને તૂટેલી કાંસકી તથા તૂટેલા વાસણો ઉપયોગ કરવાથી ઘરોમાં ગરીબી આવે છે.

શુદ્ધિકરણ :-

     ઉપરોક્ત વાતો જે લોકોમાં પ્રચલિત છે મનઘડત અને બેબુનિયાદ છે. હાં ! ઘરોમાં તૂટેલા વાસણો ઉપયોગ કરવાની હદીષમાં મનાઈ છે. તે માટે તૂટેલા વાસણોનો ઉપયોગ ન કરવો શ્રેષ્ઠ છે.

عَنْ أَبِى سَعِيدٍ الْخُدْرِىِّ أَنَّهُ قَالَ نَهَى رَسُولُ الله ﷺ عَنِ الشرب مِنْ ثُلْمَةِ الْقَدَحِ وَأَنْ يُنْفَخَ فِى الشَّرَابِ۔

( سنن ابی داود، ص ۵۲۳)

عن أبي هريرة أنه كره أن يشرب الرجل من كسر القدح أو يتوضأ منه۔

( المصنف لعبد الرزاق) 

[ફતાવા દારૂ'લ ઉલૂમ Fatwa:409-368/M=4/1439]

-------------------------------

Ml Fayyaz Patel (Ghodi)

+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)