લોકોમાં જે બુટ અથવા ચપ્પલ ઉંધા હોય છે તેના વિષે પણ અમુક માન્યતાઓ પ્રચલિત છે. જે નિમ્ન લિખિત છે.
❖ જેના બુટ અથવા ચપ્પલ ઉંધા હોય છે તેના ઘરમાં લડાઈ ઝગડો થાય છે.
❖ ઉંધા બુટ - ચપ્પલ જોનારનું કામ ઉલ્ટું થાય છે.
❖ ઉંધા બુટ - ચપ્પલ જોનારને કંઈક નુકસાન થાય છે અથવા તેની કિસ્મત ઉંધી થઈ જાય છે.
શુદ્ધિકરણ :-
બુટ, ચપ્પલ વગેરે ને લઈને જે બધી વાતો લોકોમાં પ્રચલિત છે કે તેનાથી નુકસાન, ઝઘડો વગેરે થાય તે બધી વાતો મનઘડત અને બેબુનિયાદ છે.
પરંતુ કોઈ પણ વસ્તુ તેની અસલ પરિસ્થિતિ ની વિરુદ્ધ હોય તો તેને તેની અસલ પરિસ્થિતિ પર કરવું અદબમાંથી છે.
તે માટે તેને સીધા તો કરી આપવામાં આવે પરંતુ તેના પ્રત્યે કોઈ અંધશ્રદ્ધા રાખવી જાઈઝ નથી.
[અ'લ્ મસાઈલુ'લ્ મુહિમ્મહ્ : ૨ / ૩૩]
------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59