હઝરત બિલાલؓ ના અઝાન ના દેવાથી સૂરજનું ન નીકળવું તે કીસ્સા નો હુકમ

Ml Fayyaz Patel
0
     લોકોમાં આ કીસ્સો ઘણો મશ્હુર છે કે એક વખત હઝરત બિલાલેؓ ફજરની અઝાન ન આપી બલ્કે બીજા કોઈ સહાબીએ આપી દીધી તો અલ્લાહ તઆલાએ સૂરજને ઉગવાથી રોકી રાખ્યો અહીંયાં સુધી કે જ્યારે હઝરત બિલાલેؓ ફરીથી અઝાન આપી ત્યારે સુરજ ઉગ્યો.
શુદ્ધિકરણ :-
    મુહક્કિકીન ઉલમાનું કહેવું છે કે આ કીસ્સો બેબુનિયાદ અને મનઘડત છે. ખૈરૂ'લ ફતાવા નામી કિતાબમાં લખેલું છે કે " આ કીસ્સાનું કોઈ પણ હદીસમાં વર્ણન નથી. લોકોમાં એમજ મશ્હુર થઈ ગયો છે. તેની કોઈ હકીકત નથી."
     તેથી ઉપરોક્ત વર્ણવેલ કિસ્સો બયાન કરવો દુરસ્ત નથી.
[ખૈરૂ'લ ફતાવા : ૧ / ૪૮૫]
------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)