ટીવી તથા મોબાઈલમાં સજ્દહ ની આયત સાંભળવા વિષે

Ml Fayyaz Patel
0
   ટીવી તથા મોબાઈલમાં સજ્દહ ની આયત સાંભળવા થી તીલાવત નો સજ્દહ વાજીબ થશે કે નહીં..? આ વિષે ઘણા લોકો મુંઝવણમાં જોવા મળે છે. તે માટે નિમ્ન આ વિષે સહીહ મસ્અલહ વર્ણવામાં આવે છે.
શુદ્ધિકરણ :-
   ટીવી અથવા મોબાઈલમાં લાઈવ પ્રસારણ (ટેલિકાસ્ટ) થઈ રહ્યું હોય, અને સજ્દહ ની પઢવામાં આવે તો દરેક સાંભળનાર પર તીલાવત નો સજ્દહ વાજીબ થશે.
   અને જો લાઈવ પ્રસારણ ન હોય બલ્કે રેકૉર્ડ કરેલું ચાલતું હોય, અને સજ્દહ ની આયત પઢવામાં આવે તો તીલાવત નો સજ્દહ વાજીબ નહીં થાય.
નોંધ :- સજ્દહ ની આયત લખનાર તથા ટાઈપિંગ કરનાર ઉપર પણ તીલાવત નો સજ્દહ વાજીબ નહીં થાય.
   હાં..! જો લખતા લખતા જુબાન દ્વારા ઉચ્ચાર પણ કરવામાં આવે તો પછી તીલાવત નો સજ્દહ વાજીબ થશે.
[મુહક્કો વ'મુદલ્લલ જદીદ મસાઈલ : ૧૧૯]
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)