Oreo બિસ્કિટ હલાલ - હરામ હોવા વિષે તહકીક

Ml Fayyaz Patel
0
   લોકોમાં આ વાત પણ ખૂબ જ પ્રચલિત થઈ રહી છે કે Oreo બિસ્કિટ ખાવી જાઈઝ નથી, બલ્કે હરામ છે. કેમ કે તેમાં ભૂંડની ચરબીની મિલાવટ કરવામાં આવી છે.
શુદ્ધિકરણ :-
   આ વાત સહીહ નથી, બલ્કે એક ગલતફહમી ના લીધે જુઠ્ઠો મેસેજ બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે.
   તેમજ ઉલમાની તહકીક મુજબ ભારત - પાકિસ્તાન માં આ બિસ્કિટ ના પ્રોડક્શનમાં એવી કોઈ વસ્તુ પણ મિલાવવા માં નથી આવતી જેના લીધે તે બિસ્કિટ ને હરામ કહેવામાં આવે.
   તે માટે શરઈ દ્રષ્ટિએ હલાલ અને જાઈઝ હોવાને લીધે તેને ખાવી બિલકુલ જાઈઝ છે.
નોંધ :- વધુ તહકીક માટે નીચે મુફ્તી ઈસા ઝાહીદ કાસ્મી સાહબ ની તહકીક યુટ્યુબ પર અપલોડ છે. તેને સાંભળી લેવામાં આવે.
---------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)