રમઝાનના મહિનામાં ખર્ચ કરેલા રૂપિયા નો કોઈ હિસાબ નહીં થાય હદિષની તહકીક

Ml Fayyaz Patel
0
સોશિયલ મીડિયા પર આ હદીષ પણ વધુ પ્રમાણમાં વાઈરલ થઈ રહી છે કે :
     રમઝાનુ'લ મુબારકના મહિનામાં ખર્ચ કરવામાં આવેલ રૂપિયાનો કોઈ હિસાબ નહીં થાય. 
શુદ્ધિકરણ :
   આવી કોઈ પણ હદીષ નથી જેમાં કહેવામાં આવ્યું હોય કે રમઝાનુ'લ મુબારકમાં ખર્ચ કરેલ રૂપિયા વગેરેનો હિસાબ કયામતમાં નહીં થાય.
   કોઈ પણ વાત તહકીક (શુદ્ધીકરણ) વગર શેયર ન કરવી જોઈએ ખાસ કરીને દીનની વાત. અને હદીષ પ્રત્યે તો ઘણું જ સાવચેતી પૂર્વક રહેવું જોઈએ.
   તે માટે ઉપરોક્ત વાતને હદીષ સમજવી અથવા હદીષ તરીકે બયાન કરવી જાઈઝ નથી.
[ઑનલાઇન ફતાવા દેવબંદ]
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59
Tags

Post a Comment

0Comments

Post a Comment (0)